પી .આઇ R T Viyash સાહેબ ચકલાના મારા વિતરણ ના સહભાગી બન્યા હતા.
હળવદ સરા ના કે જેનો લાભ શહેરી વિસ્તારના લોકો તેમજ ભાઈઓ બહેનો વિદ્યાર્થી યો દ્વારા અનેક ગામોમાં આ માળા નું વિતરણ પહોંચ્યું હતું જેની *મહેનત ફ્રેન્ડસ યુવા ગ્રુપ* દ્વારા કરવામાં આવી હતી? વિનામૂલ્ય તેમ જ લોકફાળા માટે દાનપેટીમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપો તો પણ ચાલશે એવો એક દાન પેટી મૂકવામાં આવી હતી કેટલાય પુણ્યશાળી ભાવિક ભક્તોએ 10રૂ.20.રૂ પછી ₹50.100રૂ. દાન પણ કર્યું હતું જેનો લાભ ફ્રેન્ડ્સ એવા ગ્રુપ દ્વારા લેવામાં પણ આવ્યો હતો દાનવીર દાતાઓનો ખુબ ખુબ આભાર માનતા. *ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ* પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી તેમજ સભ્યો દ્વારા કામગીરીની દ્રષ્ટાંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. *રિપોર્ટર સંજય નંદેસરીયા*