મોરબી જ્યારે મતદાન આવે ત્યારે આ રસ્તો ધ્યાને આવે છે પણ હજી સુધી રસ્તો બનવામાં આવ્યો નથી ત્યાં ચૂંટણી આવી ગઈ સોસાયટી ના માહોલમાં શેરી રોડ રસ્તા રીપેર કરવા સોસાયટીમાં સરકારે રૂપિયા મંજૂર કર્યા પણ કામ અધૂરા પડ્યા .
ઘરના બારણે અતિશય ધૂળની ડમરી ઉડતી જોવા મળે છે રસ્તા પર આ સોસાયટી છે કે પછી જંગલમાં મંગલ ધૂળ ઉડવાથી ગળામાં હૃદયના ફેફસામાં અસર થવાથી કોઈના કુટુંબમાં આધાર તૂટી જાય એ પહેલા આ રસ્તો બનાવી આપે એવી લોક ચર્ચા ઉઠી છે ભડીયાદ રોડ જવાહર સોસાયટી જંગલેશ્વર જીવરાજ પાર્ક રાજકીય આગેવાનો પક્ષ ધારકો સોસાયટીની મુલાકાત લે અને ઝડપી રસ્તો બનાવી આપવા માટે મહેનત કરે તો જ ચૂંટણીમાં મત આપવામાં આવશે નહીંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી સોસાયટોના રહીશોને આતેડી દુભાણી છે